Telugu

O Maa Mp3 Song Download Kinjal Dave

Latest O Maa Mp3 Song Download By Kinjal Dave In 320Kbps Only on Pagalworld4u. Download Songs 2023 Of Kinjal Dave. Best Song O Maa Singer is Kinjal Dave , Lyrics Written By Salim-Sulaiman and Music by Salim Sulaiman Composed.

O Maa

O Maa Video Song

O Maa Mp3 Song Download And Listen Online

Download Here

O Maa Song Info

Singer
Music Composer
Lyricist
Released OnOct-06-2023

O Maa Song Lyrics

Jevo gano tevo tamaro putra jani paljo,
Mane paap na panthe jata advach thi pacho valjo,
Tara vina aa jagat ma maru nathi koi ambikaa,
Dubto bachava baal ne sinhe chadhi ne aavjo

Agnan ni othe rahi bahu drusth krityo mein kariya,
Bagadiyo janam maro sudhari sadbuddhi aapjo,
Putra kuputra thai toh pan mata kumata thai na,
Dubto bachava baal ne sinhe chadhi ne aavjo

Bhakti maa tari bhav thi janmo janam thi hu karu,
Karuna kari o bahuchara dilma daya kai lavjo,
Tara bharose naav mein sunu mukiyu sansarma,
Dubto bachava baal ne sinhe chadhi ne aavjo

Jani lidhu maa tujh pratape satya bahuchar ek chey,
Tethi j kahu chu kargari maa amar padvi aapjo,
Sansarmaa saghde fariyo pan koi beli na thayu,
Dubto bachava baal ne sinhe chadhi ne aavjo

Na asha mujhne koini tara vina o bahuchara,
Jagni janeta jagat janani aant vela aavjo,
Bhakto rahiya tara bharoshe ek taro aasharo,
Dubto bachava baal ne sinhe chadhi ne aavjo

જેવો ગણો તેવો તમારો પુત્ર જાણી પાળજો
મને પાપ ના પંથે જતા અધ'વચ થી પાછો વાળજો.

તારા વિના આ જગત માં મારું નથી કોઈ બહુચરા,
ડૂબતો બચાવવા બાળ ને કુકડે ચડી ને આવજો.
અજ્ઞાન ની ઓથે રહી બહુ દુષ્કૃત્યો મેં કર્યા
બગડ્યો જનમ,મારો સુધારી સદબુદ્ધિ આપજો
પુત્ર-કુપુત્ર થાય પણ માતા કુમાતા થાય ના
ડૂબતો બચાવવા બાળ ને કૂકડે ચડી ને આવજો(૨)
મને પાપ ના પંથે જતા અધ'વચ થી પાછો વાળજો.
ભક્તિ મા તારી ભાવથી જન્મો જનમ થી હું કરું,
કરુણા કરી ઓ બહુચરા દિલ માં દયા કંઈ લાવજો
તારા ભરોસે નાવ મેં સૂનું મૂક્યું સંસાર માં
ડૂબતો બચાવવા બાળ ને કૂકડે ચડી ને આવજો(૨)
મને પાપ ના પંથે જતા અધ'વચ થી પાછો વાળજો.
જાણી લીધું માં તુજ પ્રતાપે સત્ય બહુચર એક છે,
તેથી જ કહું છું કરગરી માં અમર પદવી આપજો.
સંસાર માં સઘળે ફર્યો પણ કોઈ બેલી ના થયું
ડૂબતો બચાવવા બાળ ને કૂકડે ચડી ને આવજો(૨)
મને પાપ ના પંથે જતા અધ'વચ થી પાછો વાળજો.
ના આશ મુજને કોઈની તારા વિના આ જગત માં
જગની ની જનેતા જગતજનની અંતરે આવજો, ભક્તો રહ્યા તારા ભરોસે એક તારો આસરો
ડૂબતો બચાવવા બાળ ને કૂકડે ચડી ને આવજો(૨)
મને પાપ ના પંથે જતા અધ'વચ થી પાછો વાળજો.
જેવો ગણો તેવો તમારો પુત્ર જાણી પાળજો
મને પાપ ના પંથે જતા અધ'વચ થી પાછો વાળજો.ડૂબતો બચાવવા બાળ ને કૂકડે ચડી ને આવજો(૨)
મને પાપ ના પંથે જતા અધ'વચ થી પાછો વાળજો.(Repeat)

સૂર મદિર ના વિડીઓ જોવા માટે સબસ્ક્રાઈબ બટન ક્લીક કરો

Tags:
O Maa Song Download Pagalworld, O Maa Mp3 Download Free . O Maa 2023 Songs Of Kinjal Dave New Song Download

Related Articles

Back to top button